મોરબીમાં કાલે શુક્રવારે વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કબીરધામ સામે આવેલ નેસ્ટ કે12 એજ્યુકેશન ખાતે શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ( મોરબી) કક્ષાનું વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન આવતીકાલે તા.1 ડીસેમ્બરના રોજ સવારે 9થી સાંજે 4 દરમિયાન યોજાનાર છે. જેમાં કિશોર વૈજ્ઞાનિકો તેઓની અવનવી કૃતિઓ રજૂ કરવાના છે. જેને નિહાળવા માટે પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text