JR હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ હાડકા, સર્જરી, યુરોલોજી અને ડાયાલીસીસ વિભાગમાં થશે ફ્રી સારવાર

 

52 બેડની અતિ આધુનિક સુવિધા સાથે 24×7 કાર્યરત હોસ્પિટલ : તમામ વિભાગોમાં નિષ્ણાંત ડોકટરોની ટિમ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : “જયાબેન રમેશભાઈ હોસ્પિટલ (JR HOSPITAL)” માં હવેથી PM – JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) આયુષ્માન ભારત કાર્ડ (મા કાર્ડ) અંતર્ગત સારવાર ઉપલબ્ધ થશે. 52 બેડની અતિ આધુનિક સુવિધા સાથે ફૂલ ટાઈમ ICU વિભાગ અને ટ્રોમા સેન્ટર કાર્યરત રહેશે. તેમજ જનરલ મેડીસીન વિભાગ, અતિ આધુનિક ઓપરેશન થિયેટર(મોડૂયલર ઓપરેશન થિયેટર) સાથે ઓર્થોપેડીક વિભાગ અને જનરલ સર્જરી વિભાગ કાર્યરત રહેશે.

જયાબેન રમેશભાઈ હોસ્પિટલમા હવેથી PM – JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) આયુષ્માન ભારત કાર્ડ (મા કાર્ડ) અંતર્ગત ઓર્થોપેડીક વિભાગ (હાડકાનો વિભાગ), જનરલ સર્જરી વિભાગ, યુરોસર્જરી વિભાગ તેમજ ડાયાલીસીસ વિભાગમાં ફ્રી સારવાર ઉપલબ્ધ થશે.



હાડકા વિભાગમાં આટલી સર્જરી ફ્રીમાં થશે

● TKR / THR (થાપા/ ગોઠણના સાંધા બદલાવાના ઓપરેશન)
● સાંધા બચાવવા માટેના ઓપરેશન
● ખભા તથા ગોઠણના તાંતણાઓની ઇજાના દૂરબીન દ્રારા ઓપરેશન 
● બધા જ પ્રકારના હાડકાના ફેકચરના ઓપરેશન



સર્જરી વિભાગમાં આટલી સર્જરી ફ્રીમાં થશે

● આંત્રપૂચ્છ, પિતાશયની પથરીના ઓપરેશન
● સારણગાંઠ, હાઈડ્રોસીલ, હરસ – મસા ભગંદર તેમજ સ્તન તથા ચામડી પર થતી નાની / મોટી ગાંઠના ઓપરેશન



યુરોલોજી વિભાગમાં આટલી સર્જરી ફ્રીમાં થશે

પેશાબની કોથળીની પથરીની સારવાર
● કિડની તથા પેશાબની નળીની પથરી તેમજ પ્રોસ્ટેટના દરેક જાતના ઓપરેશન



JR HOSPITAL
7, સાવસર પ્લોટ,
ક્રિષ્ના ટ્રાવેલસની પાછળ, મોરબી
ઇમરજન્સી કે એપોઇન્ટમેન્ટ માટે :
મો.નં. 9586625444