દિવાળીની રજાઓમાં હોટેલ સ્પાઈસી હટમાં માણો ટેસ્ટી ફૂડની લિજ્જત..!

 

ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ફેન્સી ઢોસા, પીઝા, બર્ગર સહિતની અનેક આઇટમો, હોટેલને સફળતાપૂર્વક 5 મહિના પૂર્ણ
ગુજરાતી ફૂલ થાળી રૂ.150માં, પંજાબી ફિક્સ થાળી રૂ. 209 અને પંજાબી ફૂલ થાળી રૂ. 315માં : તમામ ફૂડમાં ટેસ્ટ અને ગુણવત્તાની ગેરેન્ટી : અહીં ચિલ્ડ્રન ગાર્ડન, પ્લે એરિયા, ફંક્શન માટે ગાર્ડન તથા વિશાળ પાર્કિગ સહિતની સુવિધા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ દિવાળીની રજાઓમાં એક વખત હોટેલ સ્પાઈસી હટના ટેસ્ટી ફૂડની લિજ્જત માણવા જેવી છે. કારણકે અહીં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ફેન્સી ઢોસા, પીઝા, બર્ગર સહિતની એકથી એક ચડિયાતી ટેસ્ટી આઇટમો મળે છે. તો આજે જ પધારો.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર શનાળા- રાજપર ચોકડી પાસે હોટેલ સ્પાઈસી હટ કાર્યરત છે. જેને મોરબીવાસીઓનો ભરપૂર સહકાર મળતા સફળતાપૂર્વક પાંચ મહિના પૂર્ણ થયા છે. અહીં ચિલ્ડ્રન ગાર્ડન, પ્લે એરિયા, ફંક્શન માટે ગાર્ડન તથા પાર્કિગની સુવિધા છે. અહીં બપોરે ગુજરાતી ફૂલ થાળી રૂ.150માં મળે છે. જેમાં ચાર શાક, રોટલી, ભાખરી, દાળ ભાત, છાસ, પાપડ, અનલિમિટેડ આપવામાં આવે છે. આ ઉપરાંત પંજાબી ફિક્સ થાળી રૂ. 209માં અને પંજાબી ફૂલ થાળી રૂ.319માં મળે છે.

 

વધુમાં અહીં ચાઈનીઝ, પીઝા, બર્ગર બપોરે 11:30થી બપોરે 3 વાગ્યા સુધી પીરસવામાં આવે છે. અહીંની દરેક આઈટમ ગુણવત્તાયુક્ત હોવાની સાથે એકદમ ટેસ્ટી પણ હોય છે. અહીં બપોરે તથા સાંજે શુભ પ્રસંગો ઉપરાંત બર્થ ડે સહિતની પાર્ટીના ઓર્ડર લેવામાં આવે છે.

ટૂંક સમયમાં રાતના 10થી મોડી રાત્રે 3 વાગ્યા સુધી પુરી શાક, ગાંઠિયા અને નાસ્તામાં પીઝા, બર્ગર, ચાઈનીઝ સહિતની આઇટમો ચાલુ કરવામાં આવશે.

મોરબી- રાજકોટ હાઇવે,
શનાળા-રાજપર ચોકડી,
મોરબી
મો.નં.9799725525