અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનમાં દિવાળી ધમાકા ઓફર : 4 CCTV સાથેનું આખું પેકેજ માત્ર રૂ.14,999માં!

 

ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન, બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ, ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિંગ, ઇન્ટરકોમ, વીડિયો ડોર ફોન, થિયેટર અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ, લિફ્ટ સ્પેરપાર્ટ્સ સહિતની અનેક આઇટમો મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને સીસીટીવી કેમેરા નખાવા છે? તો બીજે ક્યાંયથી કેમેરાની ખરીદી કરતા પૂર્વે એક વખત અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનમાં પધારો. કારણકે અહીં દિવાળીની ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. ઓફર મર્યાદિત સમય માટે જ હોય, તો જલ્દી કરો.

મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે, સ્ટાર આર્કેડમાં ત્રીજા માળે ઓફિસ નં.322માં અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન કાર્યરત છે. અહીં હાલ દિવાળી ઓફર અંતર્ગત પ્રો સેફ કંપનીનું 4 સીસીટીવી કેમેરાનું પેકેજ માત્ર રૂ. 14,999થી શરૂ થાય છે. આ કંપની 1995થી કાર્યરત છે. જેમાં 4 MP HD સીસીટીવી કેમેરા પેકેજ રૂ.14,999માં તથા 5 MP IP સીસીટીવી પેકેજ રૂ. 19,999માં આપવામાં આવી રહ્યું છે. આ ઓફર મર્યાદિત સમય માટે જ છે.

અહીં સીસીટીવી કેમેરા તથા રેકોર્ડિંગ (ઓલ બ્રાન્ડ), ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન, બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ, ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિં, ઇન્ટરકોમ અને વીડિયો ડોર ફોન (સિસ્ટમ), થિયેટર (સિનેમા) અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ, VDP સિસ્ટમ, CLASSI GO કંપનીની લિફ્ટનું મટીરીયલ તેમજ લિફ્ટ ફિટિંગ સર્વિસ, ડિજિટલ ગ્લાસ લોક તથા હોટેલ લોક, સિક્યુરિટી સિસ્ટમ, ઍક્સેસ કંટ્રોલ (લિફ્ટ અને હોટેલ), બૂમ કેરિયર સહિતની આઇટમો મળે છે. તો એક વખત રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન
ઓફિસ નં.322,
ત્રીજો માળ, સ્ટાર આર્કેડ,
સ્કાય મોલ સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.6357463580
મો.નં.9586066624