અવધ TVS લાવ્યું છે ધનતેરસ ધમાકા ઓફર : તા.6થી ત્રણ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા

 

કોઈ પણ વાહનની ખરીદી ઉપર 10 ગ્રામ ચાંદીનો સિક્કો શુકન રૂપે ફ્રી : સૌથી ઓછો 8.99 ટકા વ્યાજદર, માત્ર રૂ. 9999 ડાઉન પેમેન્ટ અને રૂ.2500નું એક્સચેન્જ બોનસ આ ત્રણમાંથી કોઈ એક ઓફર પણ લાગુ : આજે જ મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે નવુ બાઇક વસાવવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા તા.6થી ત્રણ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા શરૂ થશે. જેમાં એક-બે નહિ અનેક ફાયદાઓ મળી રહ્યા છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર આજે જ બુક કરાવો અને અઢળક લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં તા.6, 7 અને 8 નવેમ્બર આ ત્રણ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા યોજાશે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં દરેક ટુ વ્હીલરની ખરીદી ઉપર ચાંદીનો સિક્કો ફ્રી આપવામાં આવશે. આ સાથે સૌથી ઓછો 8.99 ટકા વ્યાજદર, માત્ર રૂ. 9999 ડાઉન પેમેન્ટ અને રૂ.2500નું એક્સચેન્જ બોનસ આ ત્રણમાંથી કોઈ એક ઓફર લાગુ કરી શકાશે.

અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

તારીખ : 6, 7 અને 8 નવેમ્બર
અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં. 8849602098
મો.નં. 8401468276