મોટા જથ્થામાં ગાભા જોઈએ છે ? તો આવી જાવ બાલાજી કોટન વેસ્ટમાં

 

કારખાના, કેટરસ, રેસ્ટોરન્ટ, હોટેલ, કિરાણા સ્ટોર સહિતના વ્યવસાયમાં ઉપયોગી : ફ્રી ડિલિવરી સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને મોટા જથ્થામાં ગાભા જોઈએ છે ? તો બાલાજી કોટન વેસ્ટમાં આવી જાવ. ત્યાં બલ્કમાં કોટનના વેસ્ટ મટીરીયલ આપને એકદમ વ્યાજબી ભાવે મળી જશે. તો આજે જ ફોન ઘુમાવો.

મોરબીમાં લાતી પ્લોટ-5માં ટેલિફોન એક્સચેન્જ સામે બાલાજી કોટન વેસ્ટ કાર્યરત છે. જે ગાભાનું બલ્કમાં વેચાણ કરે છે. અહીં 50 કિલોના એક દાગીના લેખે જ વેચાણ કરવામાં આવે છે. 2 દાગીના ઉપર ફ્રી ડિલિવરી સર્વિસ પણ આપવામાં આવે છે. આ ગાભા કારખાના, કિરાણા સ્ટોર, કેટરસ, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયમાં કામ આવે છે. જો આપને ગાભાની જરૂરિયાત હોય તો સંપર્ક કરો.

બાલાજી કોટન વેસ્ટ
લાતી પ્લોટ-5
ટેલિફોન એક્સચેન્જ સામે,
મોરબી
મો.નં.9978454634