મોરબી જિલ્લામાં ચૂંટણીને ધ્યાને લઇ 11 મહેસુલી તલાટીઓની બદલી

- text


મોરબી : મોરબી જિલ્લામાં ક્લાર્ક અને મહેસુલી તલાટીઓને નાયબ મામલતદારના પ્રમોશન મળ્યા બાદ ચૂંટણી કામગીરી માટે ક્લાર્કની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોય જિલ્લા કલેકટર દ્વારા 11 મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર કર્યા છે.

- text

મહેસુલી તલાટી (અજીતગઢ સેજા), મામલતદાર કચેરી,હળવદ આર. પી. કોતરની ક્લાર્ક ૬૬-ટંકારા, મહેસુલી તલાટી, (લાલપર સેજા) મામલતદાર કચેરી, મોરબી(ગ્રામ્ય) એચ.એમ. ભુતની ૬૬ ટંકારા, મહેસુલી તલાટી (રાતાભે સેજો) મામલતદાર કચેરી, હળવદ એ.પી.જાડેજાની ૬૫ મોરબી, મહેસુલી તલાટી (સરાયા સેજો), મામલતદાર કચેરી,ટંકારા એમ.એમ.જોગરાજીયાની ૬૭ વાંકાનેર, મહેસુલી તલાટી, (નેકનામ સેજો) મામલતદાર કચેરી, ટંકારા પી.એન.દેસાઈની મહેસુલી તલાટી (વોર્ડ નં.૮), મામલતદાર કચેરી, મોરબી(શહેર), મહેસુલી તલાટી (ગાળા સેજ), મામલતદાર કચેરી, મોરબી(ગ્રામ્ય) વી.એન. લખતરીયાની હળવદ, મહેસુલી તલાટી, (વોર્ડ નં.૮), મામલતદાર કચેરી, મોરબી(શહેર) એસ. જી. પટેલની હળવદ, મહેસુલી તલાટી (નિયા રોજો), મામલતદાર કચેરી, વાંકાનેર એ.ડી.ડાભીની મોરબી, મહેસુલી તલાટી (બગથળા સેજો), મામલતદાર કચેરી, મોબી(ગ્રામ્ય) વી.આર.દવેની જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી કચેરી, મહેસુલી તલાટી (ખીરઇ સેજા), મામલતદાર કચેરી માળીયા એ.એ.સોલંકીની જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.

- text