મોરબીના સોખડા નજીક દેશી દારૂની ખેપ મારતો એક્સેસ ચાલક ઝડપાયો   

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી – માળીયા હાઇવે ઉપર સોખડા ગામના બસસ્ટેન્ડ નજીકથી બાતમીને આધારે એક્સેસ મોટર સાયકલ લઈને નીકળેલા આરોપી અકબરભાઇ વલીમહંમદભાઇ મેર, રહે.ફતેપરગામની સીમ ટીટોળી મોરો વાંઢ, તા.માળીયા વાળાને 20 લીટર દેશી દારૂ તેમજ રૂપિયા 50 હજારના એક્સેસ સહિત કુલ રૂપિયા 50,400ના મુદામાલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text