- text
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ફળેશ્વર મહાદેવ મંદિર પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશભાઈ નાજાભાઈ ગોહેલ, ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી અને રવજીભાઈ ઠાકરસીભાઈ ઉભડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,150 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
- text
- text