મોરબી મહેન્દ્રનગર ચોકડીએથી દારૂની બોટલ સાથે યુવાન ઝબ્બે 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડીએથી આંદરણા ગામના હરેશભાઇ પ્રાણજીવનભાઇ રૂપાલા નામના યુવાનને ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેંજ પ્રીમીયમ ડીલક્ષ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text