ચાલો..ખરીદી માટે થઈ જાવ તૈયાર..હરભોલે હોલમાં “મેંગો ટ્રી” એક્ઝિબિશનનો પ્રારંભ.. 

કિડ્ઝ અને લેડિઝ માટે પ્રિમિયમ બ્રાન્ડના કલેક્શન સહિતની અનેક આઇટમની વિશાળ રેન્જ..

તેમજ ખાસ લેડિઝ માટે ઓવર સાઇઝ ટીશર્ટ અને બોયઝ માટે સ્પેશિયલ વિન્ટર કલેક્શન તથા કોર્ડ સેટની વિશાળ રેન્જ…

હરભોલે હોલમાં તારીખ 7 અને 8 બે દિવસ સુધી ચાલનારા મેંગો ટ્રી એક્ઝિબિશનની એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી..

વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..

સરનામું : “મેંગો ટ્રી” એક્ઝિબિશન

હરભોલે હોલ, શનાળા રોડ, મોરબી. 

સંપર્ક : મેઘલ કનેરીયા – 8980156659

#MorbiUpdate