ઘૂંટુ નજીક ૮૪ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


 

મોરબી : મોરબી તાલુકા પોલીસે ઘૂંટુ ગામની સીમમાં હરીઓમ પાર્ક પાછળ બાવળની વાડમાં છુપાવેલ વિદેશી દારૂ નંગ-૮૪ કિં.૩૧,૫૦૦/- સાથે ચિરાગ સંજયભાઇ જાદવને પકડી પાડી પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text