બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશનનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ : RO ઉપર ગીઝર ફ્રીની ધમાકેદાર ઓફર

 

ડોમેસ્ટિક RO, ઇન્ડસ્ટ્રીયલ RO અને વોટર કુલરની વિશાળ રેન્જ, તમામ પાર્ટ્સ પણ મળશે : બેસ્ટ ક્વોલિટીના પ્લાન્ટ સાથે શ્રેષ્ઠ અને ઝડપી સર્વિસનો પણ વાયદો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માત્ર એક જ વર્ષમાં ધૂમ મચાવીને ખૂબ લોકચાહના મેળવનાર બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશનનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. જે નિમિત્તે ધમાકેદાર ઓફર રાખવામાં આવી છે. તો આપના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની આજે જ ફાયદા સાથે RO ફિલ્ટર પ્લાન્ટ વસાવો.

મોરબીમાં બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશન કાર્યરત છે. જે તમામ પ્રકારના ડોમેસ્ટિક RO, ઈન્ડસ્ટ્રીયલ RO સાથે તેના પાર્ટ્સનું પણ વેચાણ કરે છે અને ROને લગતી સર્વિસ પણ પુરી પાડે છે. તમામ માનવંતા ગ્રાહક મિત્રોના સાથ અને સહકારથી બ્લુડ્રોપ વૉટર સોલ્યૂશન આજે તા.27 સપ્ટેમ્બરના રોજ 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.

તો આ અમૂલ્ય અવસરને વધાવીને બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશનમાં તા. 27 સપ્ટેમ્બરથી તા.15 ઓક્ટોબર સુધી તમામ ડોમેસ્ટિક RO પ્યુરિફાયરની ખરીદી પર ઇલેક્ટ્રિક ગીઝર ફ્રી આપવામાં આવશે. તો આ ધમાકેદાર ઑફરનો લાભ લેવા માટે અહીં જરૂર પધારો.

બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશન
રામ મંદિરની સામે,
અયોધ્યાપુરી મેઈન રોડ,
મોરબી
મો.નં.96622 70870
મો.નં.9558921314