મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના નવા નિમિયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની અધિકારીઓ સાથે પરિચય બેઠક યોજાઇ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખે જિલ્લા પંચાયતની દરેક શાખાના અધિકારીઓનો પરિચય અને કામગીરીની વિગત મેળવી, લોકો સુધી યોજના પહોંચાડી શકાય તે માટે રાજ્ય સરકાર તરફથી આવતા પરિપત્ર અને નવી યોજનાની તેમને માહિતી આપવા, રિવ્યુ બેઠક સમયાંતરે યોજવામાં આવે, અધિકારીઓ અને પધાધિકારીઓ સંકલનથી ચાલે મોરબી જિલ્લા પંચાયત રાજ્યમાં પ્રથમ આવે, લોકોને યોજનાનો લાભ મળતો ન હોય તેવા કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.

- text

- text