ફિટ રહો હિટ રહો : સેવન જનરેશન જિમને 4 વર્ષ પૂર્ણ, ખાસ ઓફર્સ

 

દરેક પેકેજ ઉપર 15 ટકા ડિસ્કાઉટ અને ઇએમઆઈનો પણ લાભ : લિમિટેડ વ્યક્તિની બેચ, દરેક વ્યક્તિ ઉપર પૂરતું ધ્યાન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સેવન જનરેશન જિમ 29 સપ્ટેમ્બરે સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરી 5માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે અહીંના ઓનર અને નિષ્ણાંત કોચ પ્રશાંત રેડ્ડીએ મોરબીવાસીઓનો આભાર માની ખાસ ઓફર્સ પણ મૂકી છે. જેમાં દરેક પેકેજ ઉપર 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે પેકેજમાં ઇએમઆઈ ફેસિલિટી પણ આપવામાં આવશે. આ ઓફર્સ 10 દિવસ માટે જ અમલમાં રહેશે.

આ જિમમાં છેલ્લા 4 વર્ષમાં સતત નવી અપડેશન સાથે અનેક મોરબીવાસીઓએ ફિટનેસ ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. આ જિમ સાચી સલાહ અને માર્ગદર્શન સાથે શરીરની તંદુરસ્તી જાળવી બેસ્ટ રિઝલ્ટ આપી રહ્યું છે. તો આજે જ જિમમાં પધારો અને પેકેજ બુક કરાવો અને હાર્ટ એટેક, ડાયાબિટીશ, હાયપરટેન્શન, કોલેસ્ટ્રોલ, થાઇરોડ, પીસીઓડી જેવી ગંભીર શારીરિક સમસ્યાઓથી બચો.

સેવન જનરેશન જિમ
યદુનંદન કોમ્પલેક્ષ, 5માં માળે,
રાજકોટ નાગરિક બેંકની બાજુમાં,
રવાપર રોડ, મોરબી