રબારી કર્મચારી મંડળ અને વડવાળા યુવા સંગઠન દ્વારા જી.પં. ઉપપ્રમુખનું સન્માન 

- text


મોરબી : રબારી કર્મચારી મંડળ તેમજ વડવાળા યુવા સંગઠન દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત ઉપપ્રમુખ હીરાભાઈ તમારિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

જેમાં કર્મચારી મંડળના વિરમભાઇ દેસાઈ, હીરાભાઈ ખાંભલા, દેવરાજભાઈ આલ ભરતભાઈ રબારી, પ્રકાશભાઈ રમેશભાઈ ધનારા, વડવાળા યુવા સંગઠનના હર્ષદભાઈ ખાંભલા તેમજ જીવણભાઈ ખાભલા ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મોમેંટો તેમજ સાલ ઓઢાડીને સર્વે એ હીરાભાઈ રબારીને સન્માનિત કર્યા હતા.

- text

- text