નવરાત્રીના શોપિંગ માટે તૈયાર થઈ જાવ : કાલે શુક્રવારથી ‘Bohoનારી’ નવરાત્રી એક્ઝિબિશનનો પ્રારંભ

ખાસ નવરાત્રી માટે ચણીયા, બ્લાઉઝ, દુપટ્ટા, જવેલરી, બેગ,કોટી, કુર્તિનું આકર્ષક કલેક્શન : ફ્યુઝન કલેક્શનમાં પણ વિશાળ વેરાયટી : તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નવરાત્રી હવે નજીક આવી રહી છે. ત્યારે હવે નવરાત્રીએ શુ પહેરવું તે ચિંતા દરેક બહેનોને સતાવી રહી છે. પણ આ ચિંતા હવે છોડી દો. કારણકે આવતિકાલે શુક્રવારથી મોરબીના આંગણે ‘Bohoનારી’ નવરાત્રી એક્ઝિબિશનનો પ્રારંભ થવાનો છે. જેમાં એકથી એક ચડિયાતું કલેક્શન વ્યાજબી ભાવે મળવાનું છે.

મોરબીની બહેનોને ઘરઆંગણે જ તમામ પ્રકારનું ટ્રેન્ડિંગ નવરાત્રી કલેક્શન પોતાના બજેટમાં મળી રહે તેવા ઉદ્દેશની મોરબીની ત્રણ ગૃહિણી બહેનો માનસીબેન પટેલ, ધારાબેન પટેલ અને ફોરમબેન પટેલ દ્વારા તા.15, 16 અને 17 એમ ત્રણ દિવસ રવાપર રોડ ઉપર સ્વાગત ચોકડીએ ક્રિષ્ના કેન્ડી સામે ‘Bohoનારી’ નવરાત્રી એક્ઝિબિશનનું આયોજન કર્યું છે.

આ એક્ઝિબિશનમાં ખાસ નવરાત્રી માટે ચણીયા, બ્લાઉઝ, દુપટ્ટા, જવેલરી, બેગ,કોટી, કુર્તિનું આકર્ષક કલેક્શન હશે. સાથે ફ્યુઝન કલેક્શનમાં પણ વિશાળ વેરાયટી હશે. અહીં તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે. તો એક વખત આ એક્ઝિનની મુલાકાત અવશ્યપણે લેવા યાદીમાં જણાવાયું છે.

તા.15,16,17
સવારે : 10થી સાંજે 7
સ્થળ : ક્રિષ્ના કેન્ડી સામે,
સ્વાગત ચોકડી,
રવાપર રોડ, મોરબી
મો.નં. 8160391958

કલેક્શનની અપડેટ ઇન્સ્ટાગ્રામ ઉપર જોવા ફોલો કરો

https://www.instagram.com/reel/CxI3WvDSydD/?igshid=MzRlODBiNWFlZA==