મોરબીવાસીઓની સેવામાં J.R. હોસ્પિટલ જન્માષ્ટમીના તહેવારમાં 24×7 કાર્યરત રહેશે

ફૂલટાઇમ ICU અને ટ્રોમા સેન્ટર વિભાગ, જનરલ મેડીસીન વિભાગ, ઓર્થોપેડીક વિભાગ અને જનરલ સર્જરી વિભાગ વિભાગની સેવાનો લાભ લઇ શકાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં જયાબેન રમેશભાઈ હોસ્પિટલમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર પણ 24×7 કાર્યરત રહેવાની છે. જેથી દર્દીઓ કોઈ પણ ઇમરજન્સીમાં કે સારવાર તથા નિદાન માટે આ હોસ્પિટલની સેવાનો લાભ લઇ શકશે.

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જયાબેન રમેશભાઈ (JR) હોસ્પિટલ કાર્યરત રહેશે. જેમાં ફૂલટાઇમ ICU (ક્રિટીકલ કેર) અને ટ્રોમા સેન્ટર વિભાગ સાથે જનરલ મેડીસીન વિભાગ, ઓર્થોપેડીક વિભાગ અને જનરલ સર્જરી વિભાગ વિભાગ કાર્યરત રહેશે. તેની સાથે સરકારની વાહન અકસ્માત યોજના અંતર્ગત સારવારની સુવિધા પણ ઉપલ્બધ રહેશે.

જનરલ મેડીસીન વિભાગ,

ઝેરી દવા, સર્પ દંશ, હાર્ટ એટેક, શ્વાસની તકલીફ, પેરાલિસિસ, ડેન્ગ્યુ

ઓર્થોપેડીક વિભાગ 

કારખાનામાં થતી ઇજાઓ, વાહન અકસ્માત, જોઈન્ટ રિપ્લેસમેન્ટ,

જનરલ સર્જરી વિભાગ 

એપેન્ડિક્સ, પિત્તાશય, આંતરડાના રોગોની સારવાર, સારણગાંઠ, દુરબીનથી ઓપરેશન, પેટનો દુખાવો

JR HOSPITAL

7, સાવસર પ્લોટ, 

ક્રિષ્ના ટ્રાવેલસની પાછળ, મોરબી

ઇમરજન્સી કે એપોઇન્ટમેન્ટ માટે :

મો.નં. 9586625444