મોરબીના રવાપર ગામે ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

- text


મોરબી : આગામી તારીખ 7/9/2023ને ગુરુવારે સમસ્ત રવાપર ગામ તથા રવાપર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. મટકીફોડ – રાસગરબા સહિતના કાર્યક્રમમાં યોજાશે. આ મહોત્સવમાં સર્વેને જોડાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text