BYE BYE MORBI : સર્કસનો આજે છેલ્લો દિવસ, ધમાકેદાર પરફોર્મન્સ થશે

 

આફ્રિકન, મંગોલીયન અને રશિયન કલાકારો સાથે મળી અનેક નવા કરતબો રજૂ કરશે : અપાર પ્રેમ આપવા બદલ મોરબીવાસીઓનો આભાર માનતી સર્કસ ટિમ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસનો આજે રવિવારે છેલ્લો દિવસ છે. ખાસ આફ્રિકન, મંગોલીયન અને રશિયન કલાકારો આજે ધમાકેદાર પરફોર્મન્સ આપવાના છે. સર્કસમાં છેલ્લા દિવસે આજે પ્રથમ શો બપોરે 3:30 કલાકે, સાંજે 6:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે યોજાશે. વધુમાં સર્કસને મોરબીવાસીઓએ અપાર પ્રેમ આપ્યો છે. આવા જ પ્રેમ અને સહકારથી આ કલા જીવંત રહી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ
મહેન્દ્રનગર ચોકડી નજીક
મોરબી
મો.નં.8384821311
મો.નં.9106152145