મોરબીના મહિલાનું ભાવનગરમાં મોત, વાલી-વારસની શોધખોળ

- text


 

મોરબી : મોરબીના એક મહિલાનું ભાવનગરની હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હાલ સુધી તેમના વાલીવારસ મળ્યા ન હોય, જે કોઈ તેમને ઓળખતા હોય તેઓને સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

પોલીસ વિભાગના જણાવ્યા મુજબ નીતાબેન રાજુભાઇ ચાટીય ઉ.વ.૫૫ વાળા સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર દરમિયાન મરણ ગયેલ છે. મરણ જનારે શરૂ સારવાર દરમિયાન પોતાનું નામ નીતાબેન રાજુભાઇ ચાટીય રહે. મોરબી નામ લખાવેલ હોય હજુ સુધી તેમના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી ઓળખ થયે બગદાણા પો.સ્ટે. ટેલીફોન નં.-૦૨૮૪૪-૨૮૪૪૩૩/૯૮૯૮૪૧૬૧૬૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.

- text

- text