રક્ષાબંધન સ્પેશિયલ : ઉમા એક્ઝિબિશનનો કાલથી પ્રારંભ : અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ

 

ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે
મુલાકાત લેનાર બહેનોને હેર કટ, હેર સ્પા, સાઈનર, ફેશિયલ, ડિટેન અને આઈબ્રો ફ્રી એક્ઝિબિશન માત્ર 2 દિવસ ચાલશે, એક વખત મુલાકાત લેવા જેવી : બહેનો માટે ફ્રી એન્ટ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો માટે કાલે રવિવારથી બે દિવસના ઉમા એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. જેમાં અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો.

મોરબીમાં રવાપર ગામના ઝાપા પાસે શંકર મંદિર સામે આવેલ ઉમા હોલમાં કાલે તા.27 અને 28 ઓગસ્ટ એમ બે દિવસ ઉમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મોરબીવાસીઓ તરફથી મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ફરી આ એક્ઝિબિશન યોજાનાર છે. જેમાં રાખડી, ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી, પર્સ સહિતની વસ્તુઓની વિશાળ વેરાયટી મળશે.

સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમ જ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમત એ વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલથી આ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનની મુલાકાત લેનારને હેર કટ, હેર સ્પા, સાઈનર, ફેશિયલ, ડિટેન અને આઈબ્રો ફ્રી કરી આપવામાં આવનાર છે. આ એક્ઝિબિશનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી છે. તો જરૂરથી મુલાકાત લ્યો.

એક્ઝિબિશન : તા.27, 28
સ્થળ : ઉમા હોલ,
શંકર મંદિર સામે,
રવાપર ગામના ઝાપા પાસે,
મોરબી
મો.નં. 7284013741