First time in morbi : પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં હ્યુન્ડાઇનું રેફ્રીજરેટર માત્ર રૂ.15500માં, સાથે સ્માર્ટ વોચ ફ્રી

 

20 ટકા સુધીનું કેશબેક : 0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે: ખ્યાતનામ હ્યુન્ડાઇ કંપનીના એસી, એલઇડી અને વોશિંગ મશીનની વિશાળ રેન્જ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. અહીં ખાસ ઓફરમાં સૌ પ્રથમ વખત હ્યુન્ડાઇનું રેફ્રીજરેટર માત્ર રૂ.15,550માં આપવામાં આવી રહ્યું છે. જેમાં સ્માર્ટ વોચ પણ ફ્રી આપવામાં આવશે. હ્યુનડાઈનું એસી રૂ.25,999માં એક્સચેન્જ ઓફર સાથે મળે છે. ઉપરાંત અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ પણ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.

પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.
મો.નં.9687600020
મો.નં.9998263222