VACANCY : ફ્લિપકાર્ટમાં 50 ડિલિવરી બોયની આકર્ષક પગાર સાથે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને લાલપર વિસ્તારમાં ફ્લિપકાર્ટના પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 50 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.


● ડિલિવરી બોય- 50
પગાર : રૂ. 20થી 25 હજાર


મો.નં. 6353043958
મો.નં. 9673586844