કાલે શનિવારથી ત્રણ દિવસ Look @ me એક્ઝિબિશન : લેડીઝ વેરની આઇટમો અવિશ્વાસનિય ઓફર્સ સાથે

 

●500ની ખરીદી ઉપર 1 ઢોસાનું કુપન ફ્રી
●800ની ખરીદી ઉપર 2 ઢોસાનું કુપન ફ્રી
●1000ની ખરીદી ઉપર 3 ઢોસાનું કુપન ફ્રી
●2000ની ખરીદી ઉપર અનલિમિટેડ ઢોસા ફ્રી
◆બ્રાન્ડેડ નાઇટવેરની ખરીદીમાં 2 સાથે 1 ફ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આવતીકાલે શનિવારથી ત્રણ દિવસના Look @ me એક્ઝિબિશન યોજાવાનું છે. જેમાં લેડીઝ વેરની અઢળક વેરાયટી અવિશ્વાસનિય ઓફર્સ સાથે મળવાની છે. તો ફાયદા સાથે શોપિંગ કરવાનો આ લ્હાવો ચૂકતા નહિ.

મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે સમય ગેટની બાજુમાં ચિત્રા હનુમાન મંદિરની પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસાના સ્થળે તા.19, 20 અને 21 ઓગસ્ટ એમ ત્રણ દિવસ સવારે 10 થી સાંજે 6:30 વાગ્યા સુધી Look @ me એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એન્ટ્રી ફ્રી છે. અહીં નાઇટવેર તથા અન્ય ફેશનવેર, ડ્રેસ મટિરિયલ્સ, કુર્તા, સહિતની આઇટમો અઢળક ફાયદા સાથે મળવાની છે.

અહીં હકુચુ જેવી બ્રાન્ડેડ કંપનીના નાઇટવેરમાં 2 નાઈટ ડ્રેસની ખરીદી ઉપર 1 નાઈટ ડ્રેસ ફ્રી આપવામાં આવશે. આ સાથે 500ની ખરીદી ઉપર 1 ઢોસાનું કુપન ફ્રી, 800ની ખરીદી ઉપર 2 ઢોસાનું કુપન ફ્રી, 1000ની ખરીદી ઉપર 3 ઢોસાનું કુપન ફ્રી અને 2000ની ખરીદી ઉપર અનલિમિટેડ ઢોસા ફ્રી (1 વ્યક્તિ માટે) આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઢોસાના કુપન સાઉથ એક્સપ્રેસ ઢોસાનું હશે. જે મોરબીવાસીઓને ટેસ્ટની સાથે સંતોષનો ઓડકાર અપાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે અવનવા ઢોસા પીરસી રહ્યું છે. તો આ એક્ઝિબિશનના શોપિંગ કરવા પધારો અને સાથે ઓફર્સ મુજબ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ફૂડનો લ્હાવો પણ લ્યો. તેમ એક યાદીમાં જણાવાયું છે.

સાઉથ એક્સપ્રેસ ઢોસા
ચિત્રા હનુમાન મંદિર પાછળ,
સમય ગેટની બાજુમાં,
સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી
મો.નં.9255994560