વાંકાનેરના રાજા વડલામાં તું મને ઓળખશ ? કહી વિકલાંગ ઉપર હુમલો 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા નજીક મહેન્દ્ર્ભાઈ આંબાભાઈ સોલંકી નામના વિકલાંગને વાંકાનેર નાની બજારમાં રહેતા સાહિલ ખોજા નામના યુવાને તું મને ઓળખશ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text