મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા. 15 ઓગસ્ટને મંગળવારે સવારે 9 કલાકે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ એચ.આર.સાંચલાના વરદ્ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ મામલતદાર દ્વારા પ્લાટુન નીરીક્ષણ કરાશે તેમજ સ્વાતંત્ર્ય પર્વની નિમીતે ઉદભોદન કરવામાં આવશે. મોરબી તેમજ આસપાસની જનતાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા મોરબીના નાયબ મામલતદાર એચ.ડી.બોપલીયા દ્વારા નિમંત્રણ પાઠવ્યું હતું.

- text

- text