મોરબી : ગીરીશભાઈ ડુંગરભાઈ કાવરનું અવસાન

- text


મોરબી: મુળ મોટા દહિસરા હાલ મોરબી નિવાસી ગીરીશભાઈ ડુંગરભાઈ કાવર તે ડુંગરભાઇ વેલજીભાઈ કાવરના સુપુત્ર, પ્રિન્સના પિતા, ડાયાભાઇ વેલજીભાઈ, રેવાભાઈ વેલજીભાઈ, ગોવિંદભાઈ વેલજીભાઈ, હરખજીભાઈ વેલજીભાઈના ભત્રીજા તથા પ્રવીણ, દીપક, વીપુલ, રોહીત, ખુશાલ, રસિકના ભાઈનું તા. ૧૨ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૪ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યે તેમના નીવાસસ્થાન આદિત્ય એપાર્ટમેન્ટ, આસોપાલવ સોસાયટી, બોની પાર્કની પાછળ, રવાપર, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text