મોરબીના લાતીપ્લોટમાં આધેડ દારૂની બે અડધી ભરેલી બાટલીઓ સાથે પકડાયા 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના લાતીપ્લોટ શેરી નંબર ૧૨ના ખૂણા પાસેથી સંજયભાઈ મનસુખલાલ છનીયારા ઉ.૫૫ નામના આધેડને બ્લેન્ડર્સ પ્રાઈડ બોટલ આશરે ૨૦૦ મીલી તથા ઓલ્ડ સ્મગ્લર મેટ્ચ્યુર ટ્રીપલ-એક્સ રમની ૫૦૦ મીલી ભરેલી બોટલ કિંમત રૂપિયા ૪૦૦ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text