મોરબીના માળીયા ફાટક નજીકથી બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબીના માળીયા ફાટક નજીક સીગ્મા સીરામીક પાસે આવેલ મોબાઇલ ટાવરની બાજુમાથી અજાણ્યા તસ્કરો ફરિયાદી દીપકભાઇ વિનુભાઇ ડોડીયાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર બાઈક ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text