હળવદમા પત્ની રિસામણે ચાલી જતા યુવાને આપઘાત કર્યો

- text


હળવદ : હળવદ શહેરનાએ બસસ્ટેન્ડ પાછળ રહેતા રવિભાઈ સુરેશભાઈ સોલંકી નામના યુવાનની પત્ની રિસામણે ચાલી જતા માનસિક તણાવમા લાગી આવતા પોતાના ઘેર છતના હુક માં સાડી વડે ગળેફાંસો ખાઈ રવિભાઈએ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text