મોરબીના રાજપર ગામે જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે મફતિયાપરા શેરીમાં તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ સોનલબેન ગણેશભાઇ પરસુંડા કુંદનબેન ભાવેશભાઇ પિત્રોડા, સવિતાબેન ગોરધનભાઇ જોગડીયા અને જાનકીબેન ગણેશભાઇ પરસુંડાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 810 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text