હળવદ પાલિકાના ચીફ ઓફિસરની બદલી, તુષાર ઝાલરીયા મુકાયા

- text


હળવદ : રાજ્યની જુદી જુદી 26 નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જેમાં હળવદ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા નીલમબેન ઘેટીયાને તેઓનાં વતન ઉપલેટા નગર પાલિકામા મુકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ લીંબડી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા તુષારભાઈ ઝાલરીયાને મુકાયા છે.

- text

- text