તા.5 ઓગસ્ટે હળવદમાં વાહનો માટે ફિટનેસ કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી એઆરટીઓ દ્વારા હળવદ તાલુકામાં તા.5 ઓગસ્ટને શનિવારના રોજ વાહનોની ભૌતિક ચકાસણી (FITNESS) કાર્યક્રમ પી.ડબલ્યુ.ડી. ઓફીસ, સરા ચોકડી, વૈજનાથ મંદિરની સામે રાખવામાં આવ્યો છે. આ કર્યક્રમમાં હળવદ તાલુકાની મોટરીંગ પબ્લીકને બહોળી સંખ્યામાં હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text