મોરબીના બેલા રોડ ઉપર ટ્રેઇલર પલટી મારી ગયું

- text


મોરબી : મોરબીના બેલા રોડ ઉપર સોચ સિરામિક નજીક રોડની બાજુમાં ટ્રેઇલરના વ્હીલ ખૂંચી જતા ટ્રેઇલર પલટી મારી ગયું હતું. સદનસીબે આ ટ્રેઇલર રોડની સાઈડમાં પલટી ગયું હોય ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ રહી શક્યો હતો.

- text