મોરબીના બેલા ગામે પોલો સર્કલ પાસેથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે આવેલ પોલો સર્કલ પાસેથી તાલુકા પોલીસે આરોપી વિશ્વાસ કાનજીભાઈ પાટડીયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 170 અને વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text