મોરબીના વિરાટનગર નજીક સિરામિક ફેકટરીમાં મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા રોડ ઉપર વિરાટનગર નજીક આવેલ જીબોન્ડ સિરામિક ફેકટરીમાં રહેતા મીનાબેન નિતીનકુમાર વર્મા ઉ.21 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text