મોરબીમાં કાલે શનિવારે મંત્રી રાઘવજી પટેલના હસ્તે પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ

- text


મોરબી : આવતીકાલે તા. ૧૫ના રોજ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે છે. મંત્રી સવારે ૧૧:૩૦ કલાકે એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રામિણ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનો પ્રદર્શન સહ વેચાણ સંદર્ભે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩ના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

- text

- text