આભૂષણો ખરીદવાનો અનમોલ અવસર : ગણેશ જવેલર્સનો ગોલ્ડ જવેલરી શો ત્રણ દિવસ લંબાવાયો

 

43 વર્ષ જૂની પેઢી દ્વારા એક્સક્લુઝીવ એક્ઝિબિશન : જડતર, કુંદન, રોઝગોલ્ડ, ઇટાલિયન ગોલ્ડ, મોન્ઝોનાઈટ, રાણીશા, રિયલ ડાયમંડ અને એન્ટિક સહિતનું એકથી એક ચડિયાતું બ્રાન્ડેડ કંપનીના કલેક્શનનું એક્ઝિબિશન : લોકલાગણીને માન આપી એક્ઝિબિશન 12મી સુધી ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે આભૂષણો ખરીદવાનો અનમોલ અવસર આવ્યો છે. કારણકે શહેરના ખ્યાતનામ ગણેશ જવેલર્સ દ્વારા ગોલ્ડન જવેલરી શોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેને ત્રણ દિવસ લંબાવવામાં આવ્યો છે. તો એક વખત આ એક્ઝિબિશનની મુલાકાત લેવા જરૂર પધારો.

મોરબીમાં સોની બજારમાં વર્ષ 1980થી ગણેશ જવેલર્સ (નારણકાવાળા) કાર્યરત છે. જે સોનાના આભૂષણો ખરીદવા માટે વિશ્વસનીય પેઢી છે. 43 વર્ષ જૂની આ પેઢીએ અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને મનપસંદ ઘરેણાની સાથે સંતોષકારક સેવા આપી છે. આ પેઢી દ્વારા તા.7, 8 અને 9 જુલાઈ એમ ત્રણ દિવસ ગોલ્ડ જવેલરી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. બાદમાં લોકલાગણીને માન આપી આ એક્ઝિબિશનને તા.10, 11 અને 12 એમ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યું છે.

આ એક્સક્લુઝીવ એક્ઝિબિશનમાં જડતર, કુંદન, રોઝગોલ્ડ, ઇટાલિયન ગોલ્ડ, મોન્ઝોનાઈટ, રાણીશા, રિયલ ડાયમંડ અને એન્ટિક સહિતના એકથી એક ચડિયાતા કલેક્શન હશે. તો આપના પ્રસંગ માટે કે રૂટિનમાં પહેરવા માટે સોનાના આભૂષણો ખરીદવા આ એક્ઝિબિશનમાં અચૂક પધારો.

તા.10,11 અને 12 જુલાઈ
સમય : સવારે 10થી રાત્રે 9
ગણેશ જવેલર્સ
સોની બજાર, મોરબી
સુરેશભાઈ સોની નારણકાવાળા
મો.નં.9898884737
મો.નં.9662272010