ટંકારાના સજનપર ગામે બે બાટલી દારૂ સાથે શ્રમિક ઝડપાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની નાનાભાઈ પાવતભાઈ માવી નામના શખ્સને ટંકારા પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text