મોરબી : કાલે 2 જુલાઈએ લોહાણા વિદ્યાર્થી ભવનના સભાસદોની જનરલ બોર્ડ મિટીંગ મળશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 2 જુલાઈ ને રવિવારના રોજ મોરબી ખાતે લોહાણા વિદ્યાર્થી ભવનના સભાસદોના જનરલ બોર્ડની મિટીંગ મળશે.

મોરબીના વસંત પ્લોટ ખાતે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે 2 જુલાઈ ને રવિવારના રોજ સાંજે 6-30 થી આ મિટીંગ શરૂ થશે. જેમાં લોહાણા વિદ્યાર્થી ભવનની કારોબારી સમિતિ તેમજ ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં આવશે અને બદલી આપવાની હોવાથી તમામ સભાસદોને મિટીંગમાં ખાસ હાજરી આપવા જણાવાયું છે.

- text

- text