મોરબીમાં બકરી ઈદના તહેવારને લઈ SPની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

- text


મોરબી : આવતીકાલે બકરી ઇદનાં તહેવાર અન્વયે આજરોજ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ડીવાયએસપી પી.એસ.ગોસ્વામી તથા બી ડીવીજન પોલીસ સ્ટેશન પી.આઇ., પી.એસ.આઇ., એલ.સી.બી. પી.આઇ. તથા સ્ટાફ દ્રારા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

આ ફુટ પેટ્રોલીંગ દરમિયાન જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ રોડ બંદોબસ્ત તથા અન્ય જરુરી માર્ગદર્શન આપીને બકરી ઇદનાં પર્વની ઉજવણી શાંતિમય રીતે પૂર્ણ થાય એ માટે જરૂરી સુચનાઓ આપી હતી.

- text

- text