મોરબીનુ ફૅશન ડેસ્ટિનેશન BLUE CLUB હવે નવરંગરૂપ સાથે : શુક્રવારે શુભારંભ

GAP, LEVIS, GAS, VEROMODA , RARE RABBIT, RAREISM , NAUTICA જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હવે મોરબીમાં મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓનું ફૅશન ડેસ્ટિનેશન BLUE CLUB હવે નવરંગરૂપ સાથે કાર્યરત થવાનું છે. જેની તા.23ને શુક્રવારે સવારે 10 વાગ્યે ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાવાની છે. જેમાં પધારીને શોપિંગ કરવા શહેરીજનોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

BLUE CLUB આભારી છે મોરબીની ફૅશન અને બ્રાન્ડપ્રિય જનતાને, જેમણે 2015 થી BLUECLUBને હ્રદયથી વધાવી લીધુ છે. મોરબીના આ પ્રેમ અને અભૂતપુર્વ પ્રતિસાદે અમોને ઍક અધ્ય્તન અને 8000+ નો સ્ક્વેર ફુટ વિશાળ શોરુમ બનવાની પ્રેરણા આપી કે જ્યા મોરબીના ફેશન-ફોરવર્ડ અને બ્રાન્ડ કોન્સીયસ કસ્ટમર્સને મળશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની વિવિધ શ્રેણી. BLUE CLUB મોરબીમા ફૅમિલીના દરેક સભ્ય માટે વિશ્વ વિખ્યાત બ્રાન્ડસ ઉપલબ્ધ છે.

BLUE CLUB છેલ્લા 25 વર્ષથી ગુજરાતમા ફેશન-ફોરવર્ડ અને વિશ્વ વિખ્યાત 250થી વધુ બ્રાન્ડ ઑફર કરતા સ્ટોર્સની વિશ્વસનીય રીટેલ ચેઇન છે. BLUECLUBના સ્ટોર્સ રાજકોટ, ગાંધીધામ, મોરબી, જામનગર, ભુજ, આણંદ, ભાવનગર અને પોરબંદર સહિત આઠ વાઇબ્રન્ટ માર્કેટમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે. BLUECLUBની 250+ પ્રશિક્ષિત અને સમર્પિત ટીમ સુનિશ્ચિત કરે છે કે દરેક ગ્રાહક વ્યક્તિગત ધ્યાન અને સેવા મેળવે.

BLUE CLUB એ છેલ્લા 25 વર્ષથી એક ટ્રેન્ડસેટર અને ગ્રાહકોની પ્રથમ પસંદગી તરીકે તેની પ્રતિષ્ઠા મેળવી છે.

શક્તિ પ્લોટ શેરી નં.3,
સેલ પેટ્રોલ પંપ સામે,
રવાપર રોડ, મોરબી