ટંકારા નજીક નંબર વગરના કાળમુખા ડમ્પર હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


ટંકારા : મોરબી – રાજકોટ હાઇવે ઉપર એટોપ વેફર્સ કારખાના નજીક નંબર વગરના કાળમુખા ટાટા ડમ્પર ચાલકે જીજે – 36 – AG – 1539 નંબરના બાઈક ચાલક ધાર્મિક મનહરભાઈ ઢેઢી નામના યુવાનને હડફેટે લઈ શરીરે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text