મોરબીના ટીંબડી પાટિયા નજીક પાર્ક કરેલા ટ્રકમાંથી મોબાઈલ ચોરાયો

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટિયા નજીક શ્રી રામ પ્લાઝા કોમ્પ્લેક્સમા આવેલ ભવનાથ થ્રેટ કરિયર ટ્રાન્સપોર્ટ ઓફિસના પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રકની કેબિનમાંથી અજાણ્યો તસ્કર રૂપિયા 20 હજારની કિંમતના મોબાઇલની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં કૈલાશભાઈ શંકરભાઇ બીશ્નોઈએ ફરિયાદ નોંધાવી છે.

- text

- text