મોરબીના રવાપર રોડ પરની સદગુરુ સોસાયટીમાં વૃક્ષ પડ્યું

- text


મોરબી : મોરબી શહેરમાં સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ પડ્યો છે. ત્યારે વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી સદગુરુ સોસાયટીમાં આવેલું એક વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડી જમીનદોસ્ત થઈ ગયું હતું. વૃક્ષ પડતાં નીચે રહેલી સાઇકલને નુકસાન થયું છે. જો કે અન્ય કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

- text

- text