મોરબી રેલવે સ્ટેશનમાં લીમડાનું વૃક્ષ ધરાશાયી

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ત્યારે મોરબી રેલવે સ્ટેશનમાં આવેલું લીમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જો કે રેલવે સ્ટેશનમાં લોકોની અવરજવર નહીંવત હોય કોઈ જાનહાનિ થઈ નથી.

- text

- text