જખૌથી વાવાઝોડું 120 કિ.મી. દૂર

- text


દ્વારકામાં 40 અને વેરાવળમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

મોરબી : બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરથી 120 કિ.મી. દૂર છે. અરબી સમુદ્રમાં હાલમાં આ વાવઝોડુ દેવભૂમિ દ્વારકાથી 170, નલિયાથી 150, પોરબંદરથી 260 અને પાકિસ્તાનના કરાચીથી 240 કિ.મી. દૂર છે. હાલ તેની ઇન્ટેન્સિટી 120થી 145 કિ.મી. પ્રતિ કલાક છે. બીજી તરફ દ્વારકામાં હાલમાં 40 કિલોમીટર પ્રતિકલાક અને વેરાવળમાં 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

- text

- text