લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં ફરાર બે આરોપીને ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં નાસતા ફરતા ઉંચી માંડલ ગામના આરોપી વશરામભાઇ રામજીભાઈ બોડાણા અને મનસુખભાઇ રામજીભાઈ બોડાણા હાલમાં પૂર્વ કચ્છના રાપર તાલુકાના લોદ્રાણી વેણાસર વાંઢ ખાતે હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે બન્ને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યા હતા.

- text

- text