ચીમની ગેલેરીમાં ઓનલાઈનથી પણ સસ્તી ચીમની : ચીમનીના અવનવા મોડેલ યુનિક કલરમાં અને યુનિક સક્સનમાં

 

નીચેથી લઈને ઉપરની રેન્જ સુધીના તમામ મોડેલ ઉપલબ્ધ : કોઈ પણ કંપનીની ચીમનીનું રીપેરીંગ અને સર્વિસની સુવિધા પણ મળશે : શ્રેષ્ઠ સર્વિસની જવાબદારી સાથે જ ચીમનીનું વેચાણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ચીમની ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે ચીમની ગેલેરીમાં ઓનલાઈનથી પણ સસ્તા ભાવે અવનવા મોડેલ યુનિક કલર સાથે મળી રહી છે. તો આજે જ ચીમનીની વેરાયટી જોવા પધારો.

મોરબીમાં ચીમની ગેલેરી કાર્યરત છે. જ્યાં બેસ્ટ પ્રાઈઝ સાથે ચીમની ખરીદવાનો સુવર્ણ અવસર ગ્રાહકોને મળી રહેશે. ચીમની ગેલેરીમાં કોઈ પણ કંપનીની ચીમનીનું રીપેરીંગ તથા વોશ સર્વિસ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ચીમની ગેલેરીમાં કાયમ માટે દર મહિને અલગ અલગ મોડેલ ઉપર ખાસ આકર્ષક ઓફર મુકવામાં આવે છે.

મોરબીમાં ચીમની ગેલેરીમાં નીચી રેન્જથી ઉંચી રેન્જના તમામ મોડેલ મળે છે. સાથે બધા પ્રિમિયમ મોડેલ પણ અહીં મળે છે. અહીં સર્વિસની તમામ જવાબદારી સાથે ચીમનીનું વેચાણ કરવામાં આવે છે.

ચીમની ગેલેરી કિચેક્ષ કંપનીના સૌરાષ્ટ્ર ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર છે. અહીં કિચેક્ષ કંપનીનું સર્વિસ સેન્ટર પણ છે. અને કિચેક્ષ કંપની 24થી 48 કલાકમાં સર્વિસ પૂર્ણ કરવાની ગેરેન્ટી આપે છે. તો આ લાભ મેળવવા આજે જ પધારો.

વધારે માહિતી માટે
કસ્ટમર કેર નં.
(મિલન ફુલતરિયા)
મો.નં.9726909678
મો.નં.8200794004

એડ્રેસ
મેઈન બ્રાન્ચ : દુકાન નંબર 2, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની બાજુમાં , HDFC બેંકની સામે, ક્રાંતિજ્યોત પાસે, મોરબી-2

બ્રાન્ચ -2 : શક્તિ કોમ્પ્લેક્ષ, ધર્મલાભ સોસાયટી પાસે, રાજકોટ હાઇવે, પાપાજી ફનવર્લ્ડની સામે, મોરબી-1
(સ્પેશ્યિલ સમય માટે ઓપન હોય છે.)

બ્રાન્ચ-3: બાલાજી પ્રોવીઝન સ્ટોરની બાજુમાં,શ્રીજી જવેલર્સની પાસે,ગ્રાઉન્ડ ફ્લોર, કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબી-1
( દુકાનનું નામ : મારૂતિ આરઓ ફિલ્ટર)